News, jobs, technology, i portal, maru ojas, kaps Chaudhary, kapsnet, kapsnet.in, ojas maru, education, student, study, Ojas, money

Breaking

Wednesday, June 24, 2020

12 Science students do not have to go to Gandhinagar to observe Uttarvahi !!

        The Gandhinagar Board asked the students to go to Gandhinagar for observation of their answer scripts and check the answer scripts for them but considering the present situation a good decision has been taken by the Gandhinagar Board in which four zones have been created.

             12345
                Four zones have been created within each district. The Gandhinagar Board has informed that every student will go to the zone closest to him within his district and he will be given a satisfactory check of answer script.


               Which has been applied to any student to be observed. All the students will be informed of their place and time by message and e-mail. The place will be attended by the students and observed from there and they will be given satisfactory observation.

              An online application was called for by the students for observation. And now due to the Corona epidemic this arrangement has been made in which zones have been distributed in four places in each district and from there the students can easily reach.




           ગાંધીનગર બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઉત્તરવહી અવલોકન માટે ગાંધીનગર જઈ અને તેમને તેમને ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી હતી પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગાંધીનગર બોર્ડ દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ચાર ઝોન બનાવવામાં આવ્યા છે.

             
                દરેક જિલ્લાની અંદર ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થી તેમના જીલ્લાની અંદર જે તેમને નજીકના ઝોનમાં આવતા હોય તેમાં જઈ અને તેમને સંતોષ પૂર્વક ઉત્તરવહીની ચકાસણી કરી આપવામાં આવશે એવું ગાંધીનગર બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. 


               જે કોઈપણ વિદ્યાર્થીને અવલોકન કરવામાં માટે અરજી કરવામાં આવી છે. તે બધા વિદ્યાર્થીઓને મેસેજ અને ઈ-મેલ દ્વારા તેમનું સ્થળ અને સમય મેસેજ કરી દેવામાં આવશે તે જગ્યા વિદ્યાર્થીઓની હાજર રહેવાનું રહેશે અને ત્યાંથી જ અવલોકન કરી અને તેમને સંતોષ પૂર્વક અવલોકન કરી આપવામાં આવશે. 

              અવલોકન માટે વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી. અને અત્યારે કોરોનાની મહામારી ના લીધે આ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દરેક જિલ્લામાં ચાર જગ્યાએ ઝોન વિતરણ કરવામાં આવ્યું છે અને ત્યાંથી વિદ્યાર્થીઓને સરળતા પહોંચે.

No comments:

Post a Comment