News, jobs, technology, i portal, maru ojas, kaps Chaudhary, kapsnet, kapsnet.in, ojas maru, education, student, study, Ojas, money

Breaking

Wednesday, June 24, 2020

Regarding Sushant Singh Rajput's suicide, Kangana says that he did not commit suicide but he was killed !!!

       Many questions have been raised after the suicide of Sushant singh rajput and many Bollywood actors are being accused of being behind Sushant Singh Rajput's suicide.



              According to Kangana, her father says that he was depressed because of the many questions he had in Bollywood. Ankita, who has been his partner for a long time, says she could not bear the humiliation and loss of life in the society.


              Kangana has talked about journalists who have published a lot of false and bad news in which Sushant Singh has been raped and insulted as he looks like the driver of a truck. That said



               In this way, he has inflicted a lot of mental pain on Sushant by some of the Bollywood directors and actors who are journalists and people like this movie mafia.
      






▼△▼△▼△▼△▼△▼△▼△▼△▼△▼△▼△
.
translate 

            Sushant singh rajput ની આત્મહત્યા પછી ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે અને બોલિવૂડના ઘણા બધા એક્ટર ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે સુશાંત સિંઘ રાજપુત ની આત્મહત્યાની પાછળ તેમનો હાથ છે

               કંગનાએ કહ્યું તે પ્રમાણે તેમના પિતાનું કહેવું છે જે તે બોલિવુડમાં થતાં ઘણા બધા પ્રશ્નોના કારણે તે ડિપ્રેશનમાં હતા. અંકિતા જે તેમની બહુ સમય સુધી પાર્ટનર રહી ચૂકેલી છે તેમનું કહેવું છે કે તે સમાજમાં થયેલા અપમાન અને બે જતી ને સહન કરી શક્યા નથી. 

              કંગનાએ પત્રકારો વિશે વાત કરી છે કે જેમણે ઘણી બધી ખોટી અને ખરાબ ખબર છાપી છે જેમાં સુશાંત સિંઘ ના રેપ કર્યો તેવી બાબતો અને અપમાનજનક જેવી કે તે ટ્રકનાં ડ્રાઇવર જેવા લાગે છે આમ ઘણા બધા જર્નાલિસ્ટ અને ગીધ chil અને કાગડા જેવા શબ્દોથી તેમણે મુવી માફિયાના પાડેલા કાગડાઓ તેમ કહ્યું છે


આ રીતે તેમણે બોલિવૂડના અમુક ડાયરેક્ટરો અને એક્ટરો જેમના ઉપર જર્નાલિસ્ટ અને આ મુવી માફિયા જેવા લોકોએ સુશાંત ને માનસિક રીતે ખુબજ ચોટ પહોંચાડી છે 

No comments:

Post a Comment