News, jobs, technology, i portal, maru ojas, kaps Chaudhary, kapsnet, kapsnet.in, ojas maru, education, student, study, Ojas, money

Breaking

Wednesday, June 24, 2020

All the examinations of Hemchandracharya North Gujarat University which were held on 25th have been postponed.

             Due to the current situation, all the examinations of Hemchandracharya North Gujarat University which were to be held on the 25th have been postponed for the time being and all the students should take note.


                   In addition, the 4th year BHMS Final Homoeopathic Examination will be conducted as per the schedule announced by the University as well as at the examination centers mentioned in the program. No student will be able to change the examination center.

                 All the districts of North Gujarat have been affected by the growing situation of Korona, so I request all the brothers and sisters to take care of you.





            હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિના કારણે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ની દરેક પરીક્ષાઓ જે 25 તારીખે લેવામાં આવવાની હતી તે બધી અત્યારે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લેવી


                   વધુમાં ચોથા વર્ષની બી.એચ.એમ.એસ ફાઇનલ હોમિયોપેથીક ની પરીક્ષા રાબેતા મુજબ યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે તેમજ કાર્યક્રમમાં દર્શાવેલ પરિક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે તેમાં કોઈ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર બદલી શકશે નહીં

           ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ કોરોના ના વધતી જતી પરિસ્થિતિ થઇ છે તો બધા ભાઈઓ બહેનો ને વિનંતી કે તમે તમારી કાળજી લેવી , 

No comments:

Post a Comment